Skip to main content

Satya Tv News

દેશની રાજધાની દિલ્હીમાં એક એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના દ્વારકા મોડ વિસ્તારમાં એક ક્લસ્ટર બસ સ્કૂટી સાથે અથડાઈ હતી અને જેના પર 2 વ્યક્તિઓ હતા. બસની સ્કૂટી સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની ઉંમર 33 વર્ષની હોવાનું કહેવાય છે. અન્ય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના NSUTની સામે જણાવવામાં આવી છે.ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની માહિતી મળતાં જ અનેક પીસીઆર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

error: