Skip to main content

Satya Tv News

વાગરાના જોલવા ખાતે 40 કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા
એકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટી ખોટ

વાગરા તાલુકા જોલવા ગામના કોગ્રેસના સક્રિય 40 જેટલા કાર્યકર ભાજમાં જોડાયા હતા વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા એ ખેસ પહેરાવી કાર્યકરોને આવકાર્યા હતા.

વાગરા તાલુકા જોલવા ગામના કોગ્રેસના સક્રિય 40 જેટલા કાર્યકર ભાજમાં જોડાયા વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા એ ખેસ પહેરાવી કાર્યકરોને આવકાર્યા હતાભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ જોલવા ગામ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. એકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટી ખોટ વર્તાઈ શકે છે.

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: