Satya Tv News

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે એક મસ્જિદમાં બુધવારે સાંજેની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય મૌલવી સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને એક પ્રત્યક્ષદર્શીએ આ અંગે માહિતી આપી હતી. જોકે હાલનાં આ હુમાલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી.

error: