Skip to main content

Satya Tv News

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) બંનને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવીને આખી રાત વિધાનસભા પરિસરમાં ધરણા કરી વિરોધ કર્યો હતો. AAP ધારાસભ્યો મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા જ્યારે ભાજપના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજ ગુરૂ અને સુખદેવની પ્રતિમાઓ પાસે ધરણાં કર્યા હતા.

error: