Satya Tv News

વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાં વીજ કંપનીના દરોડા
દરોડા પાડી સાત વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપી
લાખોની વીજ ચોરી ઝડપી પાડી
૫૦ હજારનો દંડ ફટકાર્યો

વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાં વીજ કંપનીની ટીમોએ દરોડા પાડી સાત વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપી પાડી ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે લાખોની વીજ ચોરી ઝડપી પાડી હતી

વાલિયા તાલુકામાં વધી રહેલ વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે ડીજીવીસીએલ ભરૂચ સર્કલ અને સુરત કોર્પોરેટ ઓફીસ દ્વારા વીજ ડ્રાઈવ યોજી દરોડા પાડવામાં આવી રહ્યા છે સતત વાલિયા તાલુકાના ગામોમાં વીજ કંપનીની ટીમોએ ધામાં નાખ્યા છે ત્યારે આજરોજ વહેલી સવારે ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ સર્કલ વિજિલન્સ ટીમ અને સુરતની મળી ૬ ટીમો દ્વારા વાલિયા સબ ડિવિઝનના તાબ હેઠળ આવતા મીરાપુર જે.જી.વાય ફીડર પર આવતા ગુંદીયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વિજીલન્સની ટીમોએ ૨૬૨ વીજ કનેક્શન ચેક કરતા ૭ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી વીજ ચોરી કરતા ૭ જેટલા ગ્રાહકોને રૂપિયા ૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ અચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: