Satya Tv News

પવિત્ર યાત્રાધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ માં દર રવિવાર ના રોજ દીપ દાન,ચૂંદડી મનોરથ,નર્મદાજી ની આરતી સહિત ના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમા ” માં નર્મદે હર ગ્રુપ ” દ્વારા આયોજિત કરવામાં આવે છે ત્યારે આજે “માં નર્મદે હર ગ્રુપ” ને ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષ ના મંગલ પ્રવેશ હોય જેને લઇ મલ્હારરાવ ઘાટ માં હાર્દિક જોશી ના મધુર કંઠે ભજન સાધ્ય તેમજ દીપ દાન,ચૂંદડી મનોરથ,આરતી નું આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાંદોદ ના સાધુ સંતો મહંતો તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહી માં નર્મદે હર ગ્રુપ જે ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યું છે તે તમામ સભ્યો ને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.

error: