Satya Tv News

.જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે કરાયું વિમોચન.પોલીસ અધિકારીઓ રહ્યા ખાસ ઉપસ્થિત.ભરૂચ પોલીસ અધિક્ષક કચેરી ખાતે જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના હસ્તે ખાખી પોથી સ્પેશિયલ અંકનું આજરોજ વિમોચન કરવામાં આવ્યું હતુંઆજરોજ ભરૂચ જિલ્લા ના ખાખી પોથી સ્પેશિયલ અંકનું વિમોચન ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ડીવાયએસપી સી.કે.પટેલ, ડીવાયએસપી પી.એલ.ચૌધરી, ડીવાયએસપી આર.આર.સરવૈયા, ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી, LCB પી.આઈ. યુ.બી. બારોટ, SOG પી.આઈ. એ.એ.ચૌધરી તથા અન્ય અધિકારીઓ અને ખાખી પોથીના તંત્રી માધવી બેન્ક યાજ્ઞિક તેમજ ગૌતમભાઈ દવે ખાખી પોથીના સભ્ય સાથે ઉપસ્થિત હતા

error: