માતા-પિતાને લાગ્યું કે તેઓ નજીકના મેદાનમાં રમવા ગયા છે. ‘જ્યારે બાળકો શનિવારની મોડી સાંજ સુધી પરત ન આવ્યા, ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો
ઘરની નજીક પાર્ક કરેલી જૂની કારમાંથી મળી આવ્યા હતા. ત્રણેય બાળકો રમતા રમતા કારમાં બેસી ગયા અને દરવાજો અંદરથી લોક કરી દીધો. તેઓ ગુમ થયા હતા, ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. ગરમી અને શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત થયા હોવાનું હાલમાં પ્રથામિક અનુમાન છે.