આજરોજ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે અંકલેશ્વર ની મુલાકાત લીધી હતી.
જિલ્લા પોલીસ વડાએ મંદિર સંકુલ બાદ રથયાત્રાના રૂટ મામલે માહિતી મેળવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે અર્થે આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી.