
મેષ (અ.લ.ઈ.)
વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે
વૃષભ (બ.વ.ઉ.)
નોકરી અને રોકાણથી લાભ થશે તેમજ યાત્રા-પ્રવાસથી લાભ થાય અને પરોપકારના કામ કરવાથી શાંતિ મળે તેમજ માનસિક બેચેની જણાશે
મિથુન (ક.છ.ઘ.)
જોખમવાળા કામથી દૂર રહેવું તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને શત્રુથી સામાન્ય પરેશાની જણાશે અને અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસના કરવો
કર્ક (ડ.હ.)
રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે તેમજ મનોબળ મજબૂત બનશે
સિંહ (મ.ટ.)
નવા કામકાજથી લાભ થશે તેમજ આત્મબળમાં વધારો થશે અને કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે તેમજ કામમાં જવાબદારી વધશે
કન્યા (પ.ઠ.ણ.)
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે તેમજ રાજકાજની રુકાવટો દૂર થશે અને ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે તેમજ કામકાજમાં સફળતા જણાશે
તુલા (ર.ત.)
આકસ્મિક લાભ થાય તેમજ નવા રોકાણ માટે ઉત્તમ સમય છે અને વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે અને મોટાની વાતને દિલ ઉપર ના લેવી
વૃશ્ચિક (ન.ય.)
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે તેમજ વિરોધીઓ તમારાથી પરાજીત થશે અને કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું તેમજ વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું
ધન (ભ.ધ.ફ.ઢ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે તેમજ સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે અને વિવેકવાળા કામકાજમાં લાભ થશે અને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
મકર (ખ.જ.)
મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે અને ધંધામાં આવકની નવી તકો મળશે તેમજ સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે અને જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે
કુંભ (ગ.શ.સ.ષ.)
મશીનરી અને વાહન બાબતે સંભાળવું તેમજ જોખમી કામકાજથી દૂર રહેવું અને વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે તેમજ કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું
મીન (દ.ચ.ઝ.થ.)
યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે તેમજ માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું
શુભાંક – આજનો શુભ અંક છે 3
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)