જો કે સોશિયલ મીડિયા પર ક્યારેક એવા પણ વીડિયો વાયરલ થઈ જતા હોય છે, જે જોયા પછી યુઝર્સ ઈમોશન થઈ જાય છે જોકે થોડા દિવસ પહેલા જ વરસાદમાં બાઈક પર બેસીને માતાને પુત્ર જઈ રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં માતા પોતે પલડીને બાળકના માંથા પર હાથ રાખીને બેઠેલી જોવા મળી હતી કારણેકે તેના પુત્રને વરસાદના પાણીના ટીપા માંથા પર ન પડે