Satya Tv News

સ્ટોક બ્રોકિંગ સ્ટાર્ટઅપ Zerodha ને એસેટ મેનેજમેન્ટ કંપની બિઝનેસ શરૂ કરવા માટે સેબી તરફથી મંજૂરી મળી છે. Zerodha એ AMC બિઝનેસ માટે વેલ્થ મેનેજમેન્ટ કંપની સ્મોલકેસ સાથે હાથ મિલાવ્યા છે. આ બિઝનેસમાં Zerodha ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ટક્કર આપશે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તાજેતરમાં જ તેના નાણાકીય કારોબારને ડીમર્જ કર્યો છે. તે Jio Financial Services નામથી લિસ્ટિંગની તૈયારી કરી રહ્યું છે. Jio Financial Services એ વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની BlackRock સાથે પણ હાથ મિલાવ્યા છે

error: