Satya Tv News

યુવક સલીમ ફર્રુખાબાદનો રહેવાસી છે. તેના સાળાની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. સાળીને 5 બાળકો છે અને આરોપી યુવકને 4 બાળકો છે હાલમાં પત્ની ગર્ભવતી છે અને 5મું બાળક પણ આવવાની તૈયારીમાં છે. તે કરનાલના ઘરૌંડાના એક ગામમાં રહે છે. તેને ચાર બાળકો છે અને તેની પત્ની ગર્ભવતી છે. તે તેની સાળીને તેની પત્નીની સંભાળ રાખવા માટે આવ્યો હતો. વારંવારની વિનંતીથી પરિવારજનોએ સાળીને બનેવી સાથે મોકલી આપી હતી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જેની કોઈને ખબર ન હતી. પોલીસ બન્નેને શોધી રહી છે પરંતુ હજુ સુધી તેઓ નથી મળી રહ્યાં.

error: