Satya Tv News

જાન્યુઆરીમાં વિવિધ કોલેજોમાં વિવિધ ડેની ઉજવણી
શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે સાડી એંડ સુત ડે
વિદ્યાર્થિનીઑ-વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

વાલિયાની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે સાડી એંડ સુત ડેની ઉજવણી કરવામાં આવી હતી.

જાન્યુઆરી માસના મધ્યમાં વિવિધ કોલેજોમાં વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે વાલિયાની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે સાડી એંડ સુત ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઑ-વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ ડે ઉજવણીના કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય નીમીશા સાપા અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: