Satya Tv News

રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાતા જરા ચેતજો! ગુરુગ્રામથી હેરાન કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. માઉથ ફ્રેશનર ખાઘા પછી પાંચ લોકોને કરવા પડ્યાં હોસ્પિટલમાં દાખલ

https://www.instagram.com/reel/C4Ht_YxgK9O/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ગુરુગ્રામથી હેરાન કરવા વાળો  વીડિયો સામે આવ્યો છે. જેમાં રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાધા પછી  તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. જો કે વીડિયો સામે આવતા પોલીસે રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

error: