Satya Tv News

ગત રોજ સાંજે કારખાના પરથી પરત આવીને મોટા ભાઈ પાસે એટીએમ લઈને થોડી ખરીદી કરવા ગયો હતો. ત્યારબાદ રસોઈ બનાવી હતી. બંને ભાઈ સાથે જમ્યા હતા, ત્યારબાદ મોટોભાઈ પ્રદીપ નાઈટ ડ્યુટી હોવાથી કારખાને જતો રહ્યો હતો. દરમિયાન રણજીત ઘરે એકલો હતો. જેથી એકલતાનો લાભ લઈ અંતિમ પગલું ભરી લીધું હતું.

યુવકના મિત્રએ તેના ભાઈને જાણ કરીરણજીતે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. રણજીતના પગલાની સાથે મિત્રને જાણ થતા તેના ભાઈ પ્રદીપને જાણ કરી હતી. રાત્રે 11:30 એ જાણ થતા તેનો ભાઈ પરત ઘરે જોડી આવ્યો હતો. ત્યારબાદ રણજીતને 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

error: