Skip to main content

Satya Tv News

ભરૂચ દાંડિયા બજાર,દશાસ્મેઘ નદી ને ઓવારે આશરે 40 થી 45 વર્ષ ના ઈસમ નો મૃતદેહ નદી માંથી મળી આવેલ છે.

ભરૂચ ના દશાસ્મેઘ ઓવારો કે દશાસ્મેઘ પોલીસ સ્ટેશન ની હદ માં આવે છે જ્યાં આજ રોજ વહેલી સવારે નિત્યક્રમ સ્નાન માટે જતા લોકો એ નદી ના પાણી ની બહાર એક 49 થી 45 વર્ષ ના યુવક નો મૃતદેહ જોવાતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટિમ સ્થળ પર પોહચી મૃતદેહ જોતા મૃતદેહ અંગે ની જાણ અંકલેશ્વર સી.ટી.'એ ડિવિઝન પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાસ ના વાલીવારસો શોધવાની કવાયત હાથ ધરી. મૃતદેહ ને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ની મદદ થી પી.એમ.અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેવામાં આવેલ છે
error: