Skip to main content

Satya Tv News

કારમાં સવાર 38 વર્ષીય અનૂપ તેના મિત્રો સાથે ગાઝિયાબાદના લોનીથી રાત્રે 9.00 વાગ્યે નૈનીતાલ જવા નીકળ્યા હતા. મૃતક અનૂપના ભાઈ અક્ષયે જણાવ્યું હતું કે, બધા લોકો રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ ઘરેથી નૈનીતાલ કરૌલી જઈ રહ્યા હતા. રાત્રે લગભગ 12:00 વાગ્યે, પોલીસ દ્વારા તેમને અકસ્માત વિશે જાણ કરવામાં આવી હતી કે તે ગઢ ગંગાથી લગભગ 1 કિલોમીટર પહેલા થયો હતો. 

કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી 6ના મોત થયા છે અને એકની હાલત હજુ પણ ગંભીર છે. આ અકસ્માતમાં રોહિત સૈની 33 વર્ષ, અનૂપ સિંહ 38 વર્ષ, સંદીપ 35 વર્ષ, નિક્કી જૈન 33 વર્ષ, લોની ગાઝિયાબાદના રહેવાસી અને 35 વર્ષ વિપિન સોની અને ખતૌલી મેરઠના રહેવાસી 36 વર્ષીય રાજુ જૈનનું મૃત્યુ થયું 

error: