Satya Tv News

જિજા અને સાળીનો સંબંધ ઘરઘરમાં જાણીતો છે. કહેવામાં તો ‘સાળી અડધી ઘરવાળી’ સુદ્ધાં પણ કહેવાયું છે. ફરી એક વાર જિજા અને સાળીનો પ્રેમસંબંધ સામે આવ્યો છે. બિહારના અરરિયામાં તાજેતરમાં એક સગીર છોકરી તેના જિજા સાથે પકડાઈ હતી, આ બન્નેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં હતા. પોતાનો પ્રેમ સમાજ કે ઘરવાળા નહીં સ્વીકારે તેવું લાગતાં જિજા-સાળીની આ જોડીએ પોલીસ લોકઅપમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

Created with Snap
error: