- વડોદરા: સ્માર્ટ મીટરમાં ફરી એક વખત લાખોનું બિલ આવતા વિવાદ થયો છે.
- MGVCL દ્વારા ભાડૂતને 9 લાખ 24 હજાર 254 રૂપિયાનું વીજ બિલ આપ્યું છે.
- ગોરવાના રિદ્ધિ સિદ્ધિ ફલેટમાં 26 નંબરના મકાનમાં રહેતા વ્યક્તિને બિલ આપતા વિવાદ થયો છે.
- 9 લાખથી વધુ બિલ ભરવાનો મેસેજ આવતા ભાડૂત ચોંકી ગયા.
- છેલ્લા ઘણા વખતથી મકાનનું દર બે મહિનાનું એવરેજ બિલ 1500થી 2000 રૂપિયા આવે છે,
- જ્યારે લાખોમાં બિલ આવતા તેમણે ચિંતા વ્યક્ત કરી છે.