Satya Tv News

https://www.instagram.com/reel/C8taly5gu9d/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

જંબુસર કાવી ગામ ખાતે થઈ બકરાની ચોરી
મોટી મસ્જિદ વિસ્તાર ખાતે બકરાની ચોરી
ચોરી નો બનાવ સામે આવ્યા CCTV

જંબુસર ના કાવી ગામના મુખ્ય પ્રવેશ દ્વાર થી મોટી મસ્જિદ વિસ્તાર ખાતે બકરા ચોર ત્રાટકી હતી

જંબુસર ના કાવી ગામના મુખ્ય પ્રવેશ દ્વાર થી મોટી મસ્જિદ વિસ્તાર ખાતે બકરા ચોર ત્રાટકી હતી, ત્યાંના સ્થાનિક રહેવાસી સૌકત મૂસા ના ત્યાં પાંચ થી છ બકરા બાંધ્યા હતા, તે દરમિયાન રાત્રિના સમયે એક સફેદ કારમાં કેટલાક યુવાનો બકરા ને કારમાં મૂકતા સીસીટીવી માં જણાય છે પાંચ જેટલા બકરા કારમાં માં મૂકી છઠ્ઠું બકરું મૂકતા બકરા ઓનાં આવાજ થી સ્થાનિકો જાગી જતા યુવાનો કારમાં બેસી માત્ર એક જ બકરું હાથ માં આવતા તે લઈ ફરાર થઈ જાય છે

error: