Skip to main content

Satya Tv News

અંકલેશ્વર વચ્ચે આવેલ આરએમપીએસ સ્કૂલ નજીકના અક્ષર આઈકોન્સમાં તસ્કરો ત્રાટક્યા હતા

https://www.instagram.com/reel/C-AFpBAAwY8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

જુના નેશનલ હાઇવે નંબર આઠ પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ આરએમપીએસ સ્કૂલ નજીકના અક્ષર આઈકોન્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોરીના ઇરાદે આવેલ તસ્કરોએ બે થી ત્રણ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.જેમાં બે તસ્કરોની ગતિવિધિ કેદ થઈ છે.

error: