Satya Tv News

જિયોના 5 સસ્તા રિચાર્જ પ્લાન

199 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે. જેમાં તમને કુલ 27GB, (1.5 GB/day) ડેટા મળશે. આ પ્લાનમાં તમને કોલિંગ અનલિમિટેડ મળશે. તથા રોજના 100 એસએમએસ મળશે. આ પ્લાન સાથે તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.

209 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનની વેલિડિટી 22 દિવસની છે. જેમાં તમને કુલ 22GB (1GB/day) ડેટા મળશે. આ પ્લાનમાં પણ કોલિંગ અનલિમિટેડ મળે છે. તથા 100 એસએમએસ રોજના મળે છે. પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.

239 રૂપિયાવાળો પ્લાન
જિયો યૂઝર્સ માટે આ પ્લાનમાં 22 દિવસી વેલિડિટીમાં તમને 33GB (1.5 GB/day) ડેટા મળી રહેશે. તદઉપરાંત કોલિંગ અનલિમિટેડ અને રોજના 100 એસએમએસ તો ખરા જ. જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે.

249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને વધુ દિવસની વેલિડિટી મળશે. જિયો યૂઝર્સને 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં કુલ 28GB (1GB/day) ડેટા મળશે. કોલિંગ અનલિમિટેડ અને 100 એસએમએસ રોજના મળશે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે.

299 રૂપિયાવાળો પ્લાન
આ પેકની વેલિડિટી પણ 28 દિવસની છે જેમાં તમને 42GB (1.5 GB/day) ડેટા મળી રહેશે. જ્યારે કોલિંગ તમને અનલિમિટેડ અને રોજના 100 એસએમએસ પણ મળશે. આ પ્લાનમાં પણ તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે.

error: