Satya Tv News

યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઈમારત વોલ્ગા સ્કાય પર હુમલો કર્યો છે. આ હુમલો રશિયાના સારાટોવ શહેરમાં થયો હતો, જેનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, હુમલા બાદ બિલ્ડિંગમાં ભારે આગ લાગી હતી. રશિયાના સારાટોવ શહેરમાં આવેલી આ ઈમારતમાં 38 માળ છે અને તે દેશની સૌથી ઊંચી ઈમારત છે, જેમાં અનેક કંપનીઓની ઓફિસો આવેલી છે.

error: