Satya Tv News

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના પત્ની-પુત્રનું મોત, પતિ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

error: