Satya Tv News

બપોરે 12.39 કલાક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ના વધામણાં કરશે

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી વધી

ઉપરવાસમાંથી પાણી ની આવક માં થયો વધારો

હાલ નર્મદા ડેમ ની સપાટી 138.67 મીટર પર પહોંચી

નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે

નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચા માત્ર 1 સેમી બાકી

નર્મદા ડેમ ના ઉપરવાસ માંથી 51777 ક્યુસેક પાણી ની આવક

અને નર્મદા નદી માં કુલ 50847 ક્યુસેક પાણી ની જાવક

નર્મદા ડેમ ના 1 દરવાજા 1 મીટર ખુલ્લો

નર્મદા ભરૂચ અને વડોદરા ના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર

નર્મદા ડેમ 99..99 ટકા ભરાયો

આજે નર્મદા ડેમ મહત્તમ સપાટી ટુક સમય માં વતાવસે

મુખ્યમંત્રી આજે 11.45 વાગે કેવડિયા હેલિપેડ પર આવશે

ત્યાર બાદ સરદાર સરોવર નર્મદા ડેમ પર બાય રોડ આવશે

error: