Skip to main content

Satya Tv News

VOOT ,CHUTNI

ઝારખંડમાં બુધવારે કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 38 પર મતદાન થશે. આ સિવાય ચાર રાજ્યોની 15 સીટો પર પેટાચૂંટણી પણ યોજાશે. જેમાંથી 9 બેઠકો ઉત્તર પ્રદેશની છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, તેની પત્ની અંજલિ તેંડુલકર અને તેમની પુત્રી સારા તેંડુલકરે મતદાન કર્યું હતું. સચિન તેંડુલકરે કહ્યું હતું કે , “હું છેલ્લા કેટલાક સમયથી ECIનું પ્રતીક છું. હું જે મેસેજ આપી રહ્યો છું તે મત આપવાનો છે. તે અમારી જવાબદારી છે. હું દરેકને બહાર આવીને મતદાન કરવા વિનંતી કરું છું.”

error: