Satya Tv News

મૃતક બીજલ ઉર્ફે હિતેશને આરતીબેન કાવેઠીયા સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરવામા આવ્યા હતા. જે બાદ સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની 22 નવેમ્બરે હત્યા કરી હતી. જે બાદ પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ યુવતીએ પણ ગળેફાંસો ખાઈ અપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.અપઘાત બાદ મૃતક યુવતીને સોનાવાલા હોસ્પિટલ પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસે એ ડી દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

error: