Satya Tv News

અંકલેશ્વર શહેરમાં ભારતની વિજય ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી ક્રિકેટ રસિકોએ DJના સથવારે બાઇક રેલી કાઢી જેમાં યુવાનો દેશભક્તિપૂર્ણ નારા લગાવતા નજરે પડ્યા હતા ભારતીય ધ્વજ લહેરાવતા અને આતશબાજી કરાતી ભર ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો જીતની ખુશીમાં લોકો એકબીજાને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા હતા અને આખું શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું

વીડિયો જર્નાલિસ્ટ કરણ સિંહ સાથેધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: