Skip to main content

Satya Tv News

દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે. જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે.

દેડિયાપાડા તાલુકાના નવાગામ જીલ્લા પંચાયતમાં આવેલી ગઢ ગ્રામ પંચાયતમાં ભાજપની વિચારધારાના સરપંચના ઉમેદવાર પ્રકાશભાઈ રૂપસીંગ વસાવા બિનહરિફ વિજેતા થયા છે. ભાજપ ના એક બિનહરીફ સરપંચ વિજેતા થતાં જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ દેવજીભાઈ વસાવા અને અન્ય કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: