https://www.instagram.com/reel/DLmTprvAfMY/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
લવમેરેજ કરનાર પરિણીતાએ આપઘાત કર્યો
અન્ય યુવક સાથે સબંધો હોવાથી પતિએ ઠપકો આપ્યો હતો
અન્ય યુવક સાથે સબંધ રાખવાની ના પાડી હતી
પરિણીતાએ હતાશામાં આવી ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા
મૂળ ઓરિસ્સાના રહેવાસી છે યુવક અને યુવતી
પરિણીતાના મોતને પગલે પરિવારજનો શોકમાં
પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી