
વડોદરા સાવલીમાં ઉમેડા ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા પોલીસે કુલ રૂ 6.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
વડોદરા સાવલી તાલુકાના ભાદરવા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઉમેડા ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ કારને રોકી હતી જેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કોથળામાં 696 નંગ બિયરની બોટલો મળી આવી હતી પોલીસે દારૂ સાથે બેને ઝડપી લીધા હતા ભાદરવા પોલીસ દ્વારા 696 નંગ બિયર બોટલ કિંમત રૂ 1.83.120 સાથે કાર રૂ 20 હજાર મળી કુલ રૂ 6.83.120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભાદરવા પોલીસે આ જથ્થા સાથે ઝડપાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જીતેન્દ્રસિંહ સંપતસિહ બારિયા રહે સવાદ ક્વાર્ટર ન્યુ વીઆઈપી રોડ વડોદરા અને કૃણાલ દિપકકુમાર આલે રહે શાંતિનગર સમા વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે જરૂરી કાર્યવાહી કરી બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી આ જથ્થો કોની પાસે અને કોને પહોં