વિજાપુરની અયોધ્યા બંગ્લોઝનો બનાવ
નોકરી વાંચ્છુક પરણિત મહિલાનો આપઘાત
નોકરી મેળવવા નિષ્ફળ ગઈ હતી મહિલા
વિજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ
મહેસાણામાં નોકરી વાંચ્છુક પરણિત મહિલાનો આપઘાત કર્યો હતો. આંગવાડી માં નોકરી ની સ્પર્ધાત્મક પરીક્ષા માં નાપાસ થતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણામાં નોકરી વાંચ્છુક પરણિત મહિલાનો આપઘાત કર્યો હતો. આંગવાડી માં નોકરી ની સ્પર્ધાત્મક પરીક્ષા માં નાપાસ થતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રીંકુબેન રવિભાઈ પટેલ નામ ની પરણિત મહિલા નો આપઘાત, ગળેફાંસો ખાઈ મહિલા એ ઘર માં આપઘાત કર્યો, નોકરી મેળવવા નિષ્ફળ ગયેલી મહિલા હતાશ થઈ ગઈ હતી, પતિ ને વોટ્સએપ માં મારા નસીબ નથી નો મેસેજ કરી અંતિમ પગલું ભર્યું, વિજાપુર પોલીસે આપઘાત કેસ માં તપાસ શરૂ કરી