
નવસારીના ગ્રીટ વિસ્તાર માંથી અજાણી યુવતી ની લાશ મળી આવેલ છે બંધ મકાનમાં લોહીથી લખપત નગ્ન અવસ્થામાં લાશ મળી આવેલ છે ઘટનાને જોતા આ યુવતી ની હત્યા ભાઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી છે પ્રાથમિક તપાસ બાદ આ યુવતીની લાશ અંગે મોટા ખુલાસાઓ થઈ શકે છે
નવસારી નજીક આવેલ રાઈસ મીલમાં મહિલાનું શંકાસ્પદ મૃતદેહ હત્યાની શંકા વર્ષોથી બંધ પડેલી રાઈસ મિલમાં લોહીથી લતપથ હાલતમાં મુર્ત દેહ મળતા ચકચાર પોલીસ એફએસએલ ટીમ ડોગ સ્કોટ સ્થળ પર દોડી આવ્યું નવસારી નજીક હાઈવે પર સ્થિત વર્ષોથી બંધ પડેલી મહા આશા રાઈસ મિલમાં મહિલાનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પહોંચી સ્થળની તપાસ હાથ ધરાઈ છે પ્રાથમિક કારણ મુજબ મહિલાની હત્યા કરવામા આવી છે એવી અસંખ્ય વ્યક્ત કરવામાં આવી છે માહિતી મુજબ એક સ્થાનિક યુવક લઘુ શંકા માટે મિલના પરિસરમાં ગયો હતો રગ થી લગપત હાલતમાં મહિલાનું મૃતદેહ દેખાયું તરત જ તેણે પોલીસને જાણ કરી પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યું પોલીસ દ્વારા મહિલાની ઓળખ તેમજ પુષ્ટભૂમિ જાણવા તપાસ ધોરણોને વધુ ચુસ્ત બનાવાયા છે આ ઘટના એ સ્થાનિકોમાં ભય અને આસંકાનું વાતાવરણ ઊભું કર્યું છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ક્યા મિલ વર્ષોથી બંધ છે પરંતુ આસપાસનું વિસ્તાર અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચા પણ છે હાલ સીસીટીવી ફોટોજ કોલ ડીટેલ્સ અને સાક્ષીઓના નિવેદન એકત્રિત કરવામાં આવી રહ્યા છે