
અંકલેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતો 11 વર્ષીય સગીર ગુમ થતા પિતા એ તેના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
https://www.instagram.com/reel/DQjPix6iNy0/?igsh=OTh6cGFyem9xYzQz
અંકલેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતા પંકજ અશોક ચૌધરીના 11 વર્ષીય પુત્ર મોહિત ગત તારીખ-31મી ઓક્ટોબરના રોજ ઘરમાં કોઈને કહ્યા વિના વહેલી સવારે નીકળી ગયો હતો.જેની ભારે શોધખોળ બાદ પણ મળી નહીં આવતા તેના પિતાએ તેનું કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી ગયા હોવાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.