અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ શાલીમાર હોટલ પાસે મગર દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ શાલીમાર હોટલ પાસે દેખાયો મગર , GIDC તળાવ ના કિનારે મગર દેખાયો હોવાનો વીડિયો વાયરલ , સવારના સમયે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા વોકિંગ પર લોકોમાં છવાયો ભય., વન વિભાગ પાંજરુ મૂકી ઝડપી સુરક્ષિત સ્થળે છોડે તેવી લોકમાંગ ઉઠી છે.
https://www.instagram.com/reel/DQn7ffMCEcx/?igsh=ZWx5amR3M3IwcDY3