Satya Tv News

સુરત સોશિયલ મીડિયાથી ખંડણીખોરી કરનારી કીર્તિ પટેલ પર કાપોદ્રા પોલીસે પાસા લાગુ કર્યો

ચર્ચાસ્પદ કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ

કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી પડાવતી હતી

વારંવાર ગુના આચરવાની ટેવને કારણે કાપોદ્રા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીની દેખરેખમાં તૈયાર કરાયો પાસા પ્રપોઝલ

કીર્તિ પટેલ સામે કુલ 9 ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા

સોશિયલ મીડિયા પરથી ધમકી, બદનામી અને સમાધાનના બહાને રૂપિયા પડાવવાનો આરોપ

કીર્તિ પટેલની પ્રવૃત્તિ સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તરેલી

સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતા પોલીસએ કડક પગલાં લીધા

પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી બાદ કીર્તિ પટેલને જેલવાસનો સામનો કરવો પડ

error: