Satya Tv News

જંબુસર તાલુકાના કારેલી ગામના મહિલા નો આક્ષેપ કે જંબુસર મા આવેલ રેફરલ હોસ્પિટલ મા કુટુંબ નિયોજન ના ઓપરેશન માટે આવતી મહિલા ઓ હેરાન પરેશાન થયા છે

કારેલી ગામના વિનલ બેન રાજુ ભાઈ પઢીયાર ના આક્ષેપ છે કે અમો ત્રીજી વખત આવી રીતે રિટન મોકલે છે અને ડોક્ટર દર્દી ઓ ને હેરાન કરે છે અને આખો દિવસ બેસાડયા પછી સાંજના ઘરે રિટર્ન જવા નુ કહેતા ગાંમડા ની ગરીબ મહિલા ઓ હેરાન પરેશાન દર્દી ઓનો આક્ષેપ છેકે ડોક્ટર દર્દી ને ઈન્જેકશન મારે છે અને પછી સાંજે ઘરે જવાનુ કહે છે અને અગાવ આ વિનલ બેન ને ઘેન નુ ઈન્જેકશન માર્યા પછી ઘરે જવાનુ કહેલ અને આજ રોજ ફરી હોસ્પિટલ મા કુટુંબ નિયોજન ના ઓપ્રેસન માટે આવતા ફરી આ બનાવ બનતા દર્દી ઓ વિફર્યા હતા અને બીજી બાજુ હોસ્પિટલ મા પૂરતી સુવિધા ના હોવાના કારણે ઓપરેશન કરેલા કેટલા દર્દી ઓને જમીન પર સુવડાવ્યા હતા તે પણ તસ્વીર મા દ્રસ્ય માન થાય છે

વિડીયો જર્નાસ્લીટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર

error: