કેટરિના-વિક્કી કૌશલના ઘરે પારણું બંધાશે, સોશિયલ મીડિયામાં શેર કરી બેબી બમ્પની તસવીર
ઘણા સમયથી બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ રહી હતી. કહેવાતું હતું કે અભિનેત્રી પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં માતા બનશે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ…