Satya Tv News

Category: મુખ્ય સમાચાર

નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત સુધી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે તૈયારથનાર રોડનું કરાયું ખાતમુહૂર્ત

ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત અંદાજે…

રાજપીપલાની શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો

“નોંધારાનો આધાર” અને વંચિતોના વિકાસને વરેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી આજથી પ્રારંભાયેલા “ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને…

ઓલપાડ :મોડી રાત્રે બાઈક ચોરીની ઘટના , સમગ્ર ઘટના cctv કેમરા કેદ

ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ કાઠોદરા ગામની સીમમાં અરવિંદ નગરમાં આવેલ બંગલામાં મોડી રાત્રે બાઈક ચોરીની ઘટના બની હતી. લબરમૂછીયા ચોરો બાંગ્લાનો ગેટ ખોલી અંદર પ્રવેસીયા હતા. જોકે મોંઘીઘાત યામાહા…

નર્મદામાંથી વધુ એક બોગસ સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ

નર્મદા જિલ્લામાંથી અનેક બોગસ ડોક્ટર ઝડપાયા બાદ એક ને તો પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છતાં હમ નહીં સુધરેંગે ની ચલતા બોગસ ડોકટરો પોતાનો ગેરકાયદે ધંધો છોડતાં નથી. અને ગરીબ ભોળા…

મહેસાણા:રાત્રે 3 વાગે ગુમ બાળકીની લાશ બાજુના ખેતરમાંથી મળી,માતાએ જ હત્યા કરી હોવાની શંકા

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ગોકુલધામ ફ્લેટ સામે ઝૂંપડામાં રહેતા પરિવારની રાત્રે 3 વાગે ગુમ બાળકીની લાશ બાજુના ખેતરમાંથી મળીજોકે પોલીસે કહ્યું- માતા અને તેના કાકાની શંકાના આધારે હાલ પૂછપરછ…

રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નેશનલ ટેલિવિઝન પર હુમલાની જાહેરાત કરી હતી.

પુતિને ધમકી આપતા કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકા અને નાટો તરફનો હતો. યુક્રેન વિવાદમાં રશિયા…

સુરત:સગરામપુરામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર, છઠ્ઠા મહિને પ્રસૂતિ થતાં બાળકનું મોત

શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતી પિતા વગરની 16 વર્ષીય સગીર દીકરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. કિશોરીને પેટમાં દુખાવો થતાં સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં…

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં લાગેલી આગની ઘટનામાં સારવાર હેઠળ વધુ ૧ કામદારનું મોત મૃત્યુઆંક ૩ થયો

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મામાં લાગેલી આગનો મામલો ઘટનામાં વધુ ૧ કામદારનું સારવારમાં મોત મૃત્યુઆંક ૩ થયો ઘટનામાં દઝાયેલ હજુ બે કામદારો સારવાર હેઠળ મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરમાંગ સાથે લાશ સ્વીકારવાનો…

જંબુસર : સગીરાને તેના ઘરેથી જબરદસ્તી લઇ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના આવી સામે

જંબુસર કાવીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના આવી સામેઈસમેં ધર માથી જબરદસ્તીબાઈક ઉપર બેસાડી અજાણી જગ્યા એ લઈ જઈ દુષ્કર્મ આચર્યુદુષ્કર્મ આચયા બાદ સગીરા ને આપી જાણ થી મારી…

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માત

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માતત્રણ કલાકની જહેમત બાદ ફસાઈ ગયેલા બે ટ્રક ચાલકોને બહાર કાઢ્યાઘટનામાં 4 ટ્રક અને 2 કાર મળી 6 વાહનો વચ્ચે સર્જાયો…

error: