ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું ટેન્કરની અડફેટે કરુણ મોત
યુવક અન્ય સાથી કામદાર સાથે કંપનીમાં કામ માટે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક કંપનીમાં કામ કરતા એક પરપ્રાંતિય કામદારનું એક ટેન્કરની અડફેટે કરુણ…