ઝઘડીયા : કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગ
ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગબસ ખીચોખીચ ભરાઇ જતા મુસાફરોએ હાલાકિ ભોગવવી પડે છેજનતાના વિશાળ હિતમાં આ રૂટ પર મોટી બસ ફાળવે તે…
ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગબસ ખીચોખીચ ભરાઇ જતા મુસાફરોએ હાલાકિ ભોગવવી પડે છેજનતાના વિશાળ હિતમાં આ રૂટ પર મોટી બસ ફાળવે તે…
ગ્રીષ્મા પ્રકરણ બાદ મહિલાઓની સલામતી માટે પોલીસનું પગલું કૉફીશૉપ, હોટલ, રેસ્ટોરન્ટમાં કપલ બોક્સ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો ગ્રીષ્મા વેકરિયાની હત્યાની ઘટનાને પગલે મહિલાઓની સલામતીને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા કડક…
અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા વિના જ પરીક્ષા શરૂ કરી દેવાઈMcom-LLBના વિદ્યાર્થી 30 મિનિટ હેરાન થયા એલએલબીના ત્રીજા સેમેસ્ટરમાં અને એમકોમના પહેલા સેમેસ્ટરમાં નર્મદ યુનિવર્સિટીએ અંગ્રેજી મીડિયમનું પેપર અપલોડ કર્યા…
દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. એ.એસ.વસાવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોસ્ટ હાજર હતા. તે દરમ્યાન અ.હે.કો.મોતીરામ ભાઇ સંજયભાઈ બ.નં.૭૮૦ નાઓને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા…
કોર્ટે ફાંસી અને નપુંસક બનાવવાની માંગને ફગાવી દીધી સરકારી વકીલે કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી ઈન્ડોનેશિયાની એક કોર્ટે 13 સગીરા પર બળાત્કારના આરોપીને દોષીત જાહેર કર્યો છે.…
નેત્રંગની વિવિધ આંગણવાડી કેન્દ્રો શરૂનાના ભૂલકાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછેલ્લા બે વર્ષથી આંગણવાડી કેન્દ્રો હતા બંધ નેત્રંગ તાલુકાની વિવિધ શાળા ખાતે પણ બે વર્ષ બાદ આંગણવાડી કેન્દ્રો શરૂ થતાં જ…
ફાયર એનઓસી ન હોય જંબુસર રેફરલ હોસ્પિટલના ત્રણ રૂમને સીલ કરતી નગરપાલિકાજંબુસર રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોય તેઓ પર થશે કાર્યવાહીહોસ્પિટલો ઓપીડી રૂમ સિવાયની ઈમારતો અને સ્કૂલો તાત્કાલિક કરાશે…
કોરોના હવે અન્ય બીમારી અને ફલૂની જેમ સામાન્ય થઈ ગયો – ડો. નીલેશ દેસાઈકોરોના મહામારીને લઈ આવી મોટી હકીકત સામેહવે કોવિડ વૈશ્વિક નહિ પણ સ્થાનિક મહામારીત્રીજી વેવમાં 60 કે તેથી…
આજે ફેનિલને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે, ઓડિયો ટેપ અંગે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાશેફેનિલનો પક્ષ લેવા એકપણ વકીલ હાજર ન રહ્યાં, રિમાન્ડ પૂરા થયેથી ચાર્જશિટ કરાશે, 1 મહિનામાં જ…
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે આ કેસ, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. દેશના સૌથી…