Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સુરતમાં AAP ઉગતા જ સાફ:કેજરીવાલે કહ્યું- પૈસા નથી ને 4 મહિનામાં જ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા, ગુજરાત બદલવા નીકળ્યાને પોતે જ બદલાયા

સુરત SMCમાં શૂન્યમાંથી 27 સીટોએ પહોંચેલી AAPનું રાજકીય ભાવિ ડગમગતું આપ છોડનારા 6 કોર્પોરેટરમાંથી 5 મહિલા ભાજપમાં જોડાયા એક વર્ષ પહેલા ફેબ્રુઆરી, 2021માં યોજાયેલી 7 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી…

રાજ્યમાં આવતીકાલે CNG પંપ 3 કલાક બંધ રહેશે:1200 જેટલા પંપ બપોરે 1થી 3 સુધી બંધ રહેશે

CNG વાહન ચાલકોને વહેલી તકે ગેસ ફિલ કારાવી લેવા તાકીદ રાજ્યના 1200 CNG પંપ આવતીકાલે બપોરે 1થી 3 સુધી બંધ રહેશે, 3 વર્ષથી માર્જિનનો પ્રશ્ન પેન્ડીંગNGનું ડીલર માર્જિન 1 જુલાઈ…

જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા ભુખી ખાડી પર ચેકડેમનું ખાતમૂર્હુત કરાયુ

ચેકડેમના નિર્માણથી પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળનું લેવલ વધશે વિલાયત અને આસપાસના ગામોને પડતી પાણીની હાલાકી દુર કરવા જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન આગળ આવ્યુ છે. આજરોજ જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન અને વિલાયત…

ડેડિયાપાડાના ધારાસભ્ય એ ગ્રીષ્માં વેકરીયા હત્યામાં ન્યાય અપાવવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

“બેટી પડાઓ બેટી બચાવો” એ ફક્ત કહેવા ખાતરજ છે : ધારાસભ્ય મહેશ વસાવા સુરત નાં કામરેજમાં ૨૧ વર્ષીય વિદ્યાર્થીની ગ્રીષ્માં વેકરીયા નું નરાધમ દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરી દેવામાં…

વાલિયા :વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોથી 52 હાજરનો વિદેશી દારૂ કર્યો કબ્જે

વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોથી દારૂ કર્યો કબ્જેમહિલા સહિત બે બુટલેગરોની ધરપકડતો ત્રણ બુટલેગરોને કર્યા વોન્ટેડ જાહેર વાલિયા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત…

સુરત પાલિકાની સામાન્ય સભામાં 7288 કરોડના બજેટ પર ચર્ચા

AAP છોડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયોસામાન્ય સભામાં તમામ કોર્પોરેટર લેપટોપ સાથે બેઠા હતાં.વિરોધ પક્ષમાં ભંગાણ બાદની બજેટની પહેલી સભા તોફાની બને તેવી ભીતિથી સુરક્ષા વધારાઈ સુરત મહાનગરપાલિકાની…

સુરત: ટેમ્પો, મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત:પુત્રી સહિત બેનાં મોત

સુરત માતાની દવા લઈ પરત ફરી રહેલી મા-દીકરીને અકસ્માત નડ્યો,મોપેડ પર જતી માતા-પુત્રી પૈકી પુત્રીનું મોત નીપજ્યુંબાઈકચાલક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને આવતો હતો સુરતના રાંદેર કોઝવે બ્રિજ પર મંગળવારે મોડી…

નેત્રંગ:ચાસવડ ચોકડી પર બે ગાડી અથડાતા 5 બાઈક અને એક દંપતીને અડફેટમાં લીધા

નેત્રંગ ચાસવડ ચોકડી પર બે ગાડી અથડાતા 5 બાઈક અને એક દંપતીને અડફેટમાં લીધાચાસવડનું દંપતી રસ્તો ક્રોસ કરવા રાહ જોતું હતું તેમા પતિનું મોતમારુતિ સ્વીફ્ટ ગાડી બાઈકોને અડફેટે લઈ સલુનની…

14મી ફેબ્રુઆરી વેલન્ટાઈન દિવસે ભાઈએ બહેનના ચારિત્ર પર શંકા રાખી કોયતા વડે હુમલો કર્યો હતો

કામરેજ તાલુકાનાં ઘલુડી ગામે બમ્પ કોલોનીમાં રહેતા અજયભાઇ અરવિંદભાઇ વસાવા પત્નિ સુમિત્રાબહેન તથા છોકરી દિવ્યા (7) તથા પુત્ર કેયુર (5) સાથે રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અજય…

નેત્રંગ : આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામે જુઓ પુરી વિગત

નેત્રંગ આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામેફી નહિ ભારે તો પરીક્ષા નો ગેટ પાસ નહિવાલીઓમાં નારાજગી વાલીઓ શાળાના આ નિર્ણય સામે બન્યા મજબૂર નેત્રંગ આર.કે ભકત સ્કૂલ આગામી…

error: