Satya Tv News

Month: October 2022

સુરતમાં તમે ડ્રગ્સનો ધંધો કરો છો’ કહી પોલીસના સ્વાંગમાં વિધવા મહિલા પાસેથી રૂ.70 હજાર પડાવ્યા

સુરતમાં વિધવા મહિલા પાસેથી રૂ.70 હજાર પડાવ્યાતમે ડ્રગ્સનો ધંધો કરો છો’ કહી પોલીસના સ્વાંગમાં આવ્યાપોલીસના લોગો વાળું માસ્ક અને બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ પહેરી આવ્યાદરવાજો ખખડાવીને ખોલાવ્યા બાદ ઘરમાં ઘૂસી…

અમેરિકામાં હત્યાનો સિલસિલો યથાવત્ : ચાકુથી હુમલામાં બે લોકોનાં મોત, છ ઘાયલ

હુમલાખોર શેફે પોતાની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરનાર શો ગર્લ્સ પર ચાકુથી હુમલો કર્યો અમેરિકાના લાસ વેગાસમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મોટા…

બિહાર:ફટાકડા ફોડતાં-ફોડતાં યુવકનું અચાનક મોત ,મૃતક 4 દીકરી અને 3 પુત્રનો પિતા

યુવક લગ્ન અને અન્ય સમારોહમાં ફટાકડા ફોડવાનું કામ કરતો હતો બિહારના સિવાનમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ફટાકડા ફોડતાં-ફોડતાં એક યુવકનું મોત થયું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. એમાં યુવક…

દબંગ ખાનને મારવા માટે લોરેન્સ બિસ્નોઈએ ચારવાર કર્યો હતો પ્લાન,દરેક વાર રહ્યો નિષ્ફળ

આતંક ફેલાવવાના આરોપમાં દિલ્હી પોલીસે 2 યુવકની ધરપકડ કરી છે. આ 2 પૈકી એક યુવકને લોરેન્સ બિશ્નોઇએ જગ્ગુ ભગવાનપુરિયા સાથે સલમાન ખાનને મારવાનું કામ સોંપ્યું હતું. તો જે 2 યુવકની…

બાંગ્લાદેશમાં મંદિર માં કટ્ટરવાદીઓએ કાલી માતાના મંદિરમાં મૂર્તિ તોડી : દુર્ગા પૂજા પૂરી થયા પછી તોડફોડ થઈ

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લેતું. અહીં શુક્રવારે એટલે કે 7 ઓક્ટોબરે કટ્ટરવાદીઓએ કાલી મંદિરમાં ઘૂસીને મૂર્તિઓને તોડી નાખી હતી. આ મંદિર અંગ્રેજોના જમાનાનું કહેવાય છે. હજુ…

સરકારે બાંહેધરી આપતા કિસાન સંઘ દ્વારા 45 દિવસ બાદ આંદોલન સમેટાયું

છેલ્લા લાંબા સમયથી વિવિધ માગ માટે ચાલી રહ્યુ છે આંદોલન ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. ભારતીય કિસાન સંઘે 45 દિવસ બાદ આંદોલન સમેટ્યું છે. કિસાન સંઘે 10 થી વધુ…

કર્ણાટક BJPએ વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા SC/STની અનામત વધારવલાનો નિર્ણય લીધો

SC-ST અનામતમાં વધારો કરાશે, 50 ટકા કોટાની મર્યાદા થશે સમાપ્ત: સરકાર કર્ણાટકની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે બંધારણીય…

રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણ વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજયરૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે. AAP નેતાએ ભગવાનનું અપમાન કરતાં…

વડોદરા : સોમા તળાવ બ્રિજ નીચે અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો

પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પોસ્ટમોર્ટમ બાદ જ યુવતીના મોતનું સાચુ કારણ જાણી શકાશે વડોદરામાં સોમા તળાવ બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી એક અજાણી…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : શાળાઓની પરીક્ષાઓ બોર્ડની જેમ લેવા આદેશ

આગામી સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર…

error: