ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર સુનિલ શેટ્ટીએ કેએલ રાહુલને આપ્યા અભિનંદન, નજર આથિયાના બેબી બમ્પ પર અટકી;
આથિયા શેટ્ટી અને અનુષ્કા શર્માએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની જીતની ઉજવણી ખાસ રીતે કરી. આથિયાએ કેએલ રાહુલનો એક ફોટો શેર કર્યો જ્યારે અનુષ્કા સ્ટેડિયમમાં વિરાટ કોહલીને ગળે લગાવીને અભિનંદન…