T20 વર્લ્ડ કપ 2024ના સેમિફાઇનલમાં ભારત બાદ આજની મેચ જીતીને અફઘાનિસ્તાનની એન્ટ્રી, ટીમના ખેલાડી થયા ઈમોશનલ;
ટી 20 વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ખુબ જ રોમાંચક ટકકર જોવા મળી હતી. ઉતાર-ચઢાવ બાદ અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે…