એશિયા કપમાં પાકિસ્તાન સામે જોરદાર ચાલ્યાં રાહુલ-કોહલી, બન્નેએ ફટકારી શાનદાર સદી;
કેએલ રાહુલે પોતાની વિસ્ફોટક બેટિંગથી કોલંબોમાં હલચલ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલે 6 મહિના બાદ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો…