9 વર્ષ પહેલા 25 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ફ્લોપ રહી હતી, 2025માં રી- રિલીઝના બધા રેકોર્ડ તોડી નાંખશે;
બોલિવુડ ફિલ્મ ‘સનમ તેરી કસમ’બોક્સ ઓફિસ માટે કોઈ ગિફટ થી ઓછી નથી. 9 વર્ષ પહેલા આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તો ફિલ્મ સનમ તેરી કસમ ફ્લોપ રહી હતી. હવે જ્યારે…