‘Rocky Aur Rani Kii Prem Kahaani’ મૂવી ને સૌથી ખરાબ ફિલ્મ કહેવા પર ભડક્યા અનુરાગ કશ્યપ.
આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે, જેને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો…