આજથી વર્લ્ડ કપની શરૂઆત, રિઝર્વ-ડેથી લઈને સુપરઓવર સુધી, આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી ખાસ વાતો;
પાંચ ઓક્ટોબરે ગઈ વખતના વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચથી ટૂર્નામેન્ટની શરુઆત થશે. વનડે વિશ્વ કપમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે. જ્યારે યજમાન…